તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી જ્ઞાનદીપ શાળા દ્વારા બેટી બચાવો જાગૃતિ રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી દમણ રોડ સ્થિત ચલા ખાતે આવેલી અને લેડિઝ ફ્રેન્ડ કલબ સંચાલિત જ્ઞાનદીપ શાળા દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો તથા નારી સશક્તિકરણ જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી. આચાર્યા ઉલ્કાબેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને મહિલા સશક્તિકરણ ઉપર વકતવ્ય આપી માહિતી આપી હતી. શાળાના ધો-6 થી 12 ના વિદ્યાર્થીઓને જાગૃત અર્થે રેલી કાઢી હતી. સંસ્થાના પ્રમુખ મધુબેન શાહે વિદ્યાર્થીઓને ઉદબોધન કરીને પ્રેરણા પૂરી પાડી હતી. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા કોમલ હે કમજોર નહિ ગીતની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...