• Gujarati News
  • દમણની સ્કૂલમાં કારર્કિદી લક્ષી અંગેની ટ્રેનીંગ

દમણની સ્કૂલમાં કારર્કિદી લક્ષી અંગેની ટ્રેનીંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસીઆઈવાપી દ્વારા દમણની દિવ્ય જયોતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-11 અને 12 ના વિદ્યાર્થીઓને કારર્કિદી લક્ષી ટ્રેનીંગ આપવામાં આવી હતી. પ્રોજેકટ ચેરમેન તિમિર પટેલ સહિત ટ્રેનેર જે.એફ.એમ વિનીત ઓઝા, જે.એફ.એમ સૌરભ દેશપાંડે, જે.સી.એચ.જી.એફ ચીરાગ પટેલ તથા જે.સી પ્રિપંકા માલીએ પણ સહયોગ આપ્યો હતો. જેસીઆઇ વાપી દ્વારા વર્ષ દરમિયાન આવા કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે. બાળકોને કારર્કિદી માર્ગદર્શન મળે તો બાળક પોતનું ધ્યેય નકકી કરી શકે અને ભણતરમાં રૂચી દાખવે છે તેવું જેસીઆઇ િપ્રયંકા માલીએ જણાવ્યું હતું.