• Gujarati News
  • ડાભેલને પાલિકા ઘોષિત કરવામાં આવે

ડાભેલને પાલિકા ઘોષિત કરવામાં આવે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ દમણ કોગ્રેસના પ્રમુખ વિશાલ ટંડેલની અઘ્ય ાતામાં કોગ્રેસ પ્રતિનિધી મંડળે આજે સંઘપ્રદેશના નવા નિયુકત પ્રશાસક આશીષ કુંન્દ્રાની મુલાકાત લઇને જણાવ્યુ કે, ગત વર્ષામાં ડાભેલ ગ્રામ પંચાયતની વસ્તી ૫૫ હજારને પાર કરી જતા હાલની દમણ અને દીવ નગરપાલિકા કરતા પણ વસ્તી વધુ હોવાથી પાલિકામાં ઘોષિત કરવામાં આવે ,તદ ઉપંરાત વંરકુડ પંચાયતનું ોત્રફળ, વસ્તી પણ વધુ હોવાથી બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.