• Home
  • Daxin Gujarat
  • Vapi
  • Daman
  • દમણ એનજીઅો દ્વારા સહાયત કાર્ડ આપી વિશ્વ દિવસની ઉજવણી કરાઇ

દમણ એનજીઅો દ્વારા સહાયત કાર્ડ આપી વિશ્વ દિવસની ઉજવણી કરાઇ

દમણ કેતન એનજીઅો દ્વારા ગુરૂવારે દમણના દિલિપ નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઇ હતી. એનજીઅોના અધ્યક્ષ કેતન...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
દમણ એનજીઅો દ્વારા સહાયત કાર્ડ આપી વિશ્વ દિવસની ઉજવણી કરાઇ
દમણ કેતન એનજીઅો દ્વારા ગુરૂવારે દમણના દિલિપ નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઇ હતી. એનજીઅોના અધ્યક્ષ કેતન પટેલે આ પ્રસંગે આદિવાસી મહિલાઓને સહાયત કાર્ડનું વિતરણ કર્યુ હતું. જ્યારે ઉપાધ્યક્ષ અમી પટેલે રાશન કિટનું વિતરણ કરીને આશ્વાસન આપ્યું હતું કે, સંસ્થા હમેંશા તેમના સુખ દુ:ખમાં સાથે ઊભું રહેશે. આદિવાસીની પરંપરા અને સભ્યતા, જીવન શૈલીની રક્ષા માટે કેતન પટેલ અને અમી પટેલ હમેંશા તત્પર રહેશે અેવું આશ્વાસન અાપ્યું હતું.

X
દમણ એનજીઅો દ્વારા સહાયત કાર્ડ આપી વિશ્વ દિવસની ઉજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App