• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Daman
  • નાના બાળક માટે માતાનું દૂધ જ સર્વોતમ અને વિકાસ માટે મહત્વપૂર્ણ

નાના બાળક માટે માતાનું દૂધ જ સર્વોતમ અને વિકાસ માટે મહત્વપૂર્ણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|દમણ સ્વાસ્થય વિભાગ દ્વારા મંગળવારે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલમાં સ્તનપાન દિવસની ઉજવણી કર હતી. દમણના સ્વાસ્થય સચિવ તથા પ્રશાસકના સલાહકાર એસ.એેસ. યાદવ, કલેકટર સંદીપકુમાર, જિલ્લા પંચાયત સભ્ય તરૂણાબેન પટેલ, સ્વાસ્થય મિશનના નિર્દેશીકા ગુરપ્રિતસિહ, ઉપસચિવ હરમિંદર સિહ તથા માતાઓ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ડો. નિશિથ નાયકે પાવર પ્રેઝેન્ટેશન દ્વારા વિશે સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...