Home » Daxin Gujarat » Vapi » Daman » Daman - દમણમાં કાવ્ય પઠન કરીને અટલજીને શ્રદ્ધાંજલિ આપી

દમણમાં કાવ્ય પઠન કરીને અટલજીને શ્રદ્ધાંજલિ આપી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:16 AM

Daman News - વાપી|માજી વડાપ્રધાન અટલજીને પ્રથમ માસિકે કાવ્યાજંલિનો કાર્યક્રમ દમણ ભાજપ દ્વારા દેવકામાંमंममा રખાયો હતો. કવિઓ...

  • Daman - દમણમાં કાવ્ય પઠન કરીને અટલજીને શ્રદ્ધાંજલિ આપી
    વાપી|માજી વડાપ્રધાન અટલજીને પ્રથમ માસિકે કાવ્યાજંલિનો કાર્યક્રમ દમણ ભાજપ દ્વારા દેવકામાંमंममा રખાયો હતો. કવિઓ તથા અગ્રણીઓ દ્વારા અટલજી કવિતાનું કાવ્ય પઠન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમ સંચાલક નવીન અખુભાઇ પટેલ, લતાબેન ગાંધી, બીજલબેન નાયર તથા જયેશ દમણિયા દ્વારા કાવ્યનું પઠન કરાયું હતું. કાર્યક્રમમાં દમણના અગ્રણીઓ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગોપાળ ટંડેલ, સંગઠન મંત્રી વિવેકજી, વાસુ પટેલ, મનોજ નાયક, દિપેશ ટંડેલ, નવીન પટેલ તથા બીએમ માછી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ