• Home
  • Daxin Gujarat
  • Vapi
  • Daman
  • Daman - ખાનવેલ જિ.પં.સભ્યએ દીકરાની વર્ષગાંઠ વિદ્યાર્થીઓને તિથિ ભોજન

ખાનવેલ જિ.પં.સભ્યએ દીકરાની વર્ષગાંઠ વિદ્યાર્થીઓને તિથિ ભોજન

સેલવાસ| દિવ, દમણ દાદરા નગર હવેલી પ્રસંશક પ્રફુલભાઈ પેટેલે શાળા પ્રવેશ ઉત્સવ દરમ્યાન જાહેર જનતાને એક આહવાન કર્યું...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Daman - ખાનવેલ જિ.પં.સભ્યએ દીકરાની વર્ષગાંઠ વિદ્યાર્થીઓને તિથિ ભોજન
સેલવાસ| દિવ, દમણ દાદરા નગર હવેલી પ્રસંશક પ્રફુલભાઈ પેટેલે શાળા પ્રવેશ ઉત્સવ દરમ્યાન જાહેર જનતાને એક આહવાન કર્યું હતું ખાનવેલ જિલ્લા પંચાયત સભ્યએ પોતાના દીકરાની વર્ષગાંઠ શાળાના 1060 વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપી ઉજવી હતી. ખાનવેલ જિલ્લા પંચાયત સભ્ય રજની ગોવિદા શેટ્ટી એ પોતાના દીકરાનો જન્મ દિવસ ખાનવેલ સરકારી અંગ્રેજી માધ્યમના 1060 જેટલા વિદ્યાર્થીઓ સાથે ઉજવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના સીઓ એચ.એમ. ચાવડા શિક્ષણ અધિકારી જયેશ પટેલ ખાનવેલ સરપંચ સભ્યો તેમજ બીજા અનેક આમંત્રી મહેમાનો સાથે ઉજવ્યો હતો તેમજ વિદ્યાર્થીઓ સાથે બેસી ભોજન લીધું હતું

X
Daman - ખાનવેલ જિ.પં.સભ્યએ દીકરાની વર્ષગાંઠ વિદ્યાર્થીઓને તિથિ ભોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App