તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ |દેવગઢ બારિયામાં તા.27 ફેબ્રુ.થી તા.4 માર્ચ કુલ 9 દિવસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ |દેવગઢ બારિયામાં તા.27 ફેબ્રુ.થી તા.4 માર્ચ કુલ 9 દિવસ સુધી એસ.આર.હાઇસ્કૂલના શિબિરાર્થીઓ ભુવાલ મુકામે સ્વચ્છતા વ્યસન મુક્તિ, અંધશ્રધ્ધા, વૃક્ષારોપણ, દહેજપ્રથા, બેટી બચાવો, બેટી પઢાઓ વિવિધ સમાજ જાગૃતિના કાર્યક્રમો કર્યા શિબિરનું ઉદઘાટન શાળાના આચાર્ય કે.એસ.પટેલે કર્યુ હતું અને રાત્રીના ભજન કાર્યક્રમો યોજાયા તેમજ દરરોજ શાળામાંથી તજજ્ઞ શિક્ષકો માર્ગદર્શન આપવા આવતા હતા. શિબિરનું સમાપન પાલિકાના પ્રમુખ ડો. ચાર્મીબેન સોની, ગજેન્દ્ર પરમાર હાજર રહ્યાં હતાં.

એસ.આર.હાઇ.ની NSS શિબિર ભુવાલમાં યોજાઇ

અન્ય સમાચારો પણ છે...