• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • કુકેરી | ચીખલીમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલા રિક્ષાસ્ટેન્ડના રિક્ષાચાલકો

કુકેરી | ચીખલીમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલા રિક્ષાસ્ટેન્ડના રિક્ષાચાલકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકેરી | ચીખલીમાં એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલા રિક્ષાસ્ટેન્ડના રિક્ષાચાલકો દ્વારા અને ખાસ વાંકલના રહીશ અને નરેન્દ્ર મોદીના ચાહક કે જેમણે પોતાની રિક્ષા પર નરેન્દ્ર મોદીનો ફોટો અને દેશનો રાજા લખાવનારા રિક્ષાચાલક સુમનભાઈ બાવાભાઈ પટેલની આગેવાનીમાં બીજા રિક્ષામાલિકો સહિત રિક્ષાચાલકોની ઉપસ્થિતિમાં ધો. 6માં અભ્યાસ કરતી નાની બાળા એની પટેલના હસ્તે કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી તેમના તંદુરસ્તીમય દીર્ધાયુ જીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથે રિક્ષાચાલકો દ્વારા લોકોને ચોકલેટ વહેંચી મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું. તસવીર- ભાસ્કર

પીએમના જન્મદિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...