તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌહત્યાના વિરોધમાં મુસ્લિમ સમાજનુ સંમેલન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીજિલ્લા અને મહુવા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ગૌહત્યા વિરોધી એક સંમેલન ચીખલી તાલુકાના જ્ઞાન કિરણ ઢોડીયા સમાજ ભવન સુરખાઈ ખાતે 21મીને ગુરૂવારે બપોરે 2.30 વાગ્યે રાખવામાં આવ્યુ છે.

જેમાં દલગાંવ જિલ્લાના જમીઅતે ઉલમા હિન્દના પ્રમુખ મુફતી હારૂન નદવી સા.,સુરત જિલ્લા જમીઅતે ઉલમા હિન્દના પ્રમુખ મૌલાના ફૈયાઝ લાતુરી સા. અને મદ્રેસા જામીઆ ઝકરીયા જોગવાડ ના મોહતમીમા સા. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. જેમાં વારંવાર થતી ગૌહત્યાને અટકાવવા માટે સંમેલનમાં ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો