તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી રેફરલના તબીબને એવોર્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીરેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. દક્ષાબેન પટેલને કુટુંબ શસ્ત્રક્રિયાના સર્જન ઉત્કૃષ્ટ કામગીરી બદલ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે.

વિશ્વ વસતિ દિન નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા સમારંભમાં નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના હસ્તે ચીખલી રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. દક્ષાબેન પટેલને સબળ નેતૃત્વ હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ ગુણવત્તાસભર તબીબી સેવા નિ:શુલ્ક અને સમયસર મળી રહે છે અને હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ તથા ગાયનેકોલોજિસ્ટ 24 કલાક હાજર રહી સીએમ સેતુ યોજના હેઠળ જનરલ સર્જન ફરજીયાત ફિઝીશિયન અને આંખના સર્જન સેવા ઉપલબ્ધ કરી કુટુંબ શસ્ત્રક્રિયાના સર્જનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો