તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1.35 લાખના દારૂ સાથે બે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલી | ચીખલીપોલીસે બાતમીના આધારે ને.હા.નં.8 ઉપર મજીગામ ગામ પાસે વોચ ગોઠવી ટાટા ટ્રક (નં. જીજે-15-વી-7319) રોકી તેમાં તપાસ કરતા તેમાંથી 60 પુઠાંના બોક્સમાં વિદેશી દારૂની કુલ 2340 નંગ બોટલો કિંમત રૂ. 1,35,600 મળી આવી હતી. જેથી પોલીસે 7 લાખની ટ્રકને પણ કબજે કરી હતી. ટ્રકમાં સવાર બે ઈસમો દિપક ચીખલીયા (રહે. ઉદવાડા) અને ધનેશભાઈ યશવંતભાઈ બારીયા (રહે. ઉદવાડા)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર સંજયભાઈને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંગે ચીખલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગઢવીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો