તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • રવિવારથી અલુણા અને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થતા નવસારી જિલ્લના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારથી અલુણા અને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થતા નવસારી જિલ્લના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારથી અલુણા અને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થતા નવસારી જિલ્લના વિવિધ ગામોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. ઠેર-ઠેર કુમારીકાઓની પુજા-અર્ચનાથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. ચીખલીના ખૂંધ ગામે આવેલા અંબામાતાના મંદિરે કુમારીકાઓ પૂજા કરવા ઉમટી પડી હતી. પોતાને સારો જીવનસાથી મળે તે માટે જયાપાર્વતી વ્રત અને અલુણા વ્રત કરતી હોય છે. બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર સંકુલમાં ઘણી યુવતીઓએ જયાપાર્વતી વ્રતનો આરંભ કર્યો હતો. વ્રત નિમિત્તે યુવતીઓ મીઠા વગરના ઉપવાસ કરે છે. તસવીર- સ્નેહલ પટેલ, પ્રબોધ ભીડે

કુમારિકાઓની પૂજા-અર્ચનાથી ભક્તિમય માહોલ

બીલીમોરા

ચીખલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો