તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • ચીખલી |દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત જે .એમ .પટેલ સાર્વ.હાઈસ્કૂલ.

ચીખલી |દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત જે .એમ .પટેલ સાર્વ.હાઈસ્કૂલ.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી |દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત જે .એમ .પટેલ સાર્વ.હાઈસ્કૂલ. દિગેન્દ્રનગરમાં ધોરણ 9 માં પ્રવેશ મેળવનાર 206 કુમાર અને 138 કન્યા આમ કુલ 344 વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. પ્રસંગે મુખ્ય અધિકારી તરીકે આચાર્ય સંઘના પ્રમુખ અશોકભાઈ પટેલ, લાયઝન ઓફિસર દિપકભાઈ પટેલ, સંસ્થાના મનેજર પ્રમોદરાય દેસાઈ આચાર્ય હર્ષદસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યએ કહ્યું કે 21મી સદી જ્ઞાનની સદી છે. જેની પાસે જ્ઞાન હશે તેજ ધનવાન કહેવાશે. શાળાના વિદ્યાર્થી ભરતભાઈ દેસાઈનું સન્માન સન્માન કર્યું હતું. પ્રસંગે અનાથ બાળકોને અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું હતું.

દિગેન્દ્રનગર હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...