તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી SBIમાં ખાસ કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકેરી |ચીખલી એસબીઆઈ બેંકમાં જિલ્લા કલેકટરની સૂચના અનુસાર ખાસ કેમ્પ યોજી શનિવારે બચતખાતા ખોલવાની કામગીરી કરવામા આવશે. એસબીઆઈ બેંકના મેનેજર અલ્પેશભાઈ પારેખના જણાવ્યાનુસાર 26મી નવેમ્બર શનિવારે રજા હોવા છતાં જિલ્લા કલેકટરના નિર્દેશને લઈને બેંકમાં જેમના ખાતા હોય તેના ખાતા ખોલવા માટે બેંક ચાલુ રહેશે અને બેંકના નિયત સમય દરમિયાન અસલ આધારકાર્ડ અને ફોટા સહિત પૂરાવા લઈને આવનારનું ખાતુ ઝીરો બેલેન્સથી ખોલી અપાશે.

અન્ય સમાચારો પણ છે...