તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Chikhli
 • કુકેરી |સુરત ખાતે યોજાયેલી જીત્કંડો માર્શલ આર્ટ કોમ્પિટીશનમાં ચીખલી તાલુકાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુકેરી |સુરત ખાતે યોજાયેલી જીત્કંડો માર્શલ આર્ટ કોમ્પિટીશનમાં ચીખલી તાલુકાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકેરી |સુરત ખાતે યોજાયેલી જીત્કંડો માર્શલ આર્ટ કોમ્પિટીશનમાં ચીખલી તાલુકાની સ્વામિનારાયણ ઈંટરનેશનલ ગુણાતીત વિદ્યાધામ, જુના વલસાડ રોડ, ચીખલીનાં વિદ્યાર્થીઓએ ટ્રેનર પ્રવીણ બચ્છાવ હેઠળ ટ્રેનિંગ લઇ ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી સ્વામી ઘનશ્યામપ્રકાશ દાસજી તથા શાળા પરિવાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

શાળાનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો