તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાર આધારિત કર્મચારીઓએ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસરકારના ગ્રામ વિકાસ વિભાગની યોજનામાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓએ સરકારની સામે સમાન કામ સમાન વેતન અને નોકરી સુરક્ષાની માંગ સાથે હડતાળ પર જવાના નિર્ણયમાં વાંસદા, ખેરગામ, ચીખલી તાબા હેઠળના કર્મચારીઓએ વાંસદા ખાતે એકત્રિત થઇ ધારાસભ્ય છનાભાઈને આવેદનપત્ર સુપરત કર્યુ હતુ.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા અમલમાં મુકાયેલી કરાર આધારિત નીતિ ગેરબંધારણીય અને શોષણયુક્ત છે. સરકારે કર્મચારીઓનું શોષણ બંધ કરી બધાને સમાન વેતન આપવું જોઈએ. સરકાર દ્વારા અન્ય કર્મચારીઓને વખતોવખત જે લાભ આપવામાં આવે છે તે લાભો તમામને મળવા જોઈએ એવી માંગણી કરી હતી.

ધારાસભ્યને આવેદન પાઠવતા કરાર આધારિત કર્મચારીઓ.

સરકાર દ્વારા કર્મચારીઓનું શોષણ થતું હોવાનો આક્ષેપ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો