તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી |ચીખલી તાલુકા ભાજપ દ્વારા ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલી |ચીખલી તાલુકા ભાજપ દ્વારા ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજયોત્સવ ઉજવાયો હતો. તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડો. અશ્વિન પટેલ, મહામંત્રી સમીરભાઈ પટેલ, ટાંકલના ભાજપના અગ્રણી એપીએમસીના ડિરેકટર જે.ડી. પટેલ, વાંઝણાના હિતેન્દ્રભાઈ પટેલ સહિત આગેવાનો તથા કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં રાનકૂવા ચાર રસ્તા પાસે અને રૂમલામાં જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના અધ્યક્ષ નગીનભાઈ ગાંવિત, ભાજપના મહામંત્રી બાલુભાઈ પાડવી સહિત આગેવાનો અને કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવા સહિત રાજ્યમાં ભાજપના વિજયને વધાવી લઈ હર હર મોદી ઘર ઘર મોદીના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મુકી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

ચીખલી તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો