તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી | ખુંધગામે એક યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી | ખુંધગામે એક યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ચીખલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી તાલુકાના મુજબ ચીખલી તાલુકાના ખુંધ ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા ધનસુખભાઈ હરિભાઈ રાઠોડનો પુત્ર ભાવિનભાઈ ધનસુખભાઈ રાઠોડ શનિવારે સવારે ચા પીને તબિયત સારી નથી એમ કહીને ઘરના બેડરૂમમાં જઈને મકાનના સ્લેબમાં લોખંડનો વાળેલા નકુચા સાથે ઓઢણી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. મૃતક ભાવિનના પિતા તેને બપોરના સમયે ઉઠાડવા જતા ખબર પડી હતી. અંગે મૃતકના પિતા ધનસુખભાઈ હરિભાઈ રાઠોડે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ હે.કો. મુકેશભાઈ રવિયાભાઈએ હાથ ધરી છે.

અગમ્ય કારણોસર યુવકે જીવન ટૂંકાવ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો