તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંગવઇના યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી| ચીખલી તાલુકાના કાંગવઇ ગામના યુવાને અગમ્ય કારણોસર ઘરમાં જ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રાત્રી દરમિયાન અર્પિત પ્રમોદભાઇ પટેલે (ઉ.વ. 22) (રહે. કાંગવઇ નાના ફળિયા તા. ચીખલી) ઘરના પતરાની સીલીંગમાં લોખંડની એંગલ સાથે નાયલોન દોરી બાંધી ફાંસો ખાઇ કોઇ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ પ્રમોદ પટેલ (રહે. ચીખલી) કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...