તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વ.રાજીવ ગાંધી ટુર્ના. કુકેરી દરબાર વિજયી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીમાંજિલ્લા કોંગ્રેસના મહામંત્રી દર્શનભાઇ દેસાઇ દ્વારા આયોજીત સ્વ.રાજીવ ગાંધી મેમોરિયલ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કૂકેરીની દરબાર ઇલેવન ચેમ્પિયન જ્યારે બલવાડા ઇલેવન રનર્સઅપ રહી હતી.

દોઢેક માસથી ચાલતી રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 172 ટીમોએ ભાગ લીધો હતો,જેમાં ફાઇનલમાં કૂકેરીની દરબાર ઇલેવન અને બલવાડા ઇલેવન વચ્ચે ટક્કર જામતા કૂકેરીની દરબાર ઇલેવન ચેમ્પિયન થઇ હતી.

ફાઇનલ મેચ બાદનાં કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પક્ષના સંગઠનને મજબૂત બનાવવાના દર્શનભાઇના પ્રયાસને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો