તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મુસ્લિમ જૂથો વચ્ચે સંઘર્ષ

મુસ્લિમ જૂથો વચ્ચે સંઘર્ષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ચીખલીમાં બકરી ઈદના દિવસે સવારની ઈદની નમાઝ દરમિયાન મસ્જિદમાં એકજૂથ માઈકથી નમાજ પઢવાનો આગ્રહ રાખતા તથા બીજા જૂથ દ્વારા ચીખલીની જામા મસ્જિદમાં કોઈપણ હિસાબે માઈકથી નમાઝ પઢવાના આગ્રહ વચ્ચે વાણિયાવાડ ખાતે આવેલી જામા મસ્જિદમાં બંને જૂથો સામસામે આવી ગયા હતા. જોકે મોટી ઘટના બની હતી.