• Gujarati News
  • નવસારી |જલાલપોર તાલુકાના ખારા અબ્રામા ગામે મોટા ફળિયામાં રહેતા અને

નવસારી |જલાલપોર તાલુકાના ખારા અબ્રામા ગામે મોટા ફળિયામાં રહેતા અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |જલાલપોર તાલુકાના ખારા અબ્રામા ગામે મોટા ફળિયામાં રહેતા અને ચીખલી રેફરલમાં સેવા બજાવતા વિનોદ પટેલે પોલીસમાં ફરિયાદ આપી છે. ફરિયાદ મુજબ તેમની બાજુમાં રહેતી બહેન હીનાબેન પટેલ 8મી એપ્રિલે અન્યત્ર ગઈ હતી ત્યારે તેના ઘરમાંથી દાગીના તથા અન્ય મત્તા મળી કુલ 40 હજાર રૂપિયાની ચોરી થઈ હતી.

ખારા અબ્રામામાં 40 હજારની ચોરી