Home » Daxin Gujarat » Navsari District » Chikhli » અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં ચીખલી શાળાનું ગૌરવ

અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં ચીખલી શાળાનું ગૌરવ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:21 AM

નવસારી | ધી ચીખલી એજ્યુકેશન સોસાયટી ચીખલી ઇટાલીયા સાર્વ.હાઇસ્કૂલ ચીખલી અંડર 17 કબડ્ડી સ્પર્ધા ખારેલ હાઇસ્કૂલ ખાતે...

  • અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં ચીખલી શાળાનું ગૌરવ
    નવસારી | ધી ચીખલી એજ્યુકેશન સોસાયટી ચીખલી ઇટાલીયા સાર્વ.હાઇસ્કૂલ ચીખલી અંડર 17 કબડ્ડી સ્પર્ધા ખારેલ હાઇસ્કૂલ ખાતે યોજવામા આવી હતી. જેમા ઈટાલીયા સાર્વ. હાઈસ્કૂલના વિદ્યાર્થી વિશાલ વિશ્વકર્મા અને સંજય રાજભર રાજ્ય કક્ષાએ પસંદગી પામતા શાળાનુ ગૌરવ વધાર્યુ છે. ટીમને તૈયાર કરાવનારા રમત શિક્ષક કાંતિભાઇ ટંડેલ તેમજ કિશોરભાઇ પટેલને સંસ્થાના પ્રમુખ ચેતનભાઇ દેસાઇ, શાળાના ઈનચાર્જ આચાર્ય સુરેશભાઇ પટેલ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ