તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સિદ્ધાર્થ દેસાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ચીખલી મજીગામના સિધ્ધાર્થભાઇ દેસાઇની નિમણૂંક કરવામાં આવી છે. આથી ચીખલી સહિત જિલ્લાભરના કોંગ્રેસી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ ફેલાયો છે. ચીખલીમાં હાઇવે ચાર રસ્તા પાસે તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ કારોબારી અધ્યક્ષ રીટાબેન પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં કોંગ્રેસી કાર્યકરો એકઠા થઇ સિધ્ધાર્થભાઇ દેસાઇની નિયુક્તિને ફટાકડા ફોડી વધાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...