થાલા ગામમાં બે બાઇકો ચોરાઇ

ચીખલી | ચીખલી નજીકના થાલા ગામમાં નેશનલ હાઇવેને અડીને આવેલ સોસાયટીમાંથી એક જ રાતમાં બે મોટર સાયકલ તસ્કરો ઉઠાવી જતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Chikhli - થાલા ગામમાં બે બાઇકો ચોરાઇ
ચીખલી | ચીખલી નજીકના થાલા ગામમાં નેશનલ હાઇવેને અડીને આવેલ સોસાયટીમાંથી એક જ રાતમાં બે મોટર સાયકલ તસ્કરો ઉઠાવી જતા પોલીસે 1.40 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થાલા ગામમાં નકસ્તુરબા ટ્રેડર્સની પાછળ પૃથ્વી પાર્ક સોસાયટીમાં ગતરાત્રે પાર્કિંગમાં મુકેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ નં.જીજે.21.બીજી.1395 કિંમત રૂપિયા 40 હજાર અને સામેના ઘરેથી રોયલ ઇન્ફિલ્ડ ક્લાસીક-350 બુલેટ ચોરાઈ હતી.

X
Chikhli - થાલા ગામમાં બે બાઇકો ચોરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App