• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા | ઉંડાચનારાઘવ ફળિયામાં રહેતા પ્રતિકે ફરિયાદ નોંધાવી છે કે

બીલીમોરા | ઉંડાચનારાઘવ ફળિયામાં રહેતા પ્રતિકે ફરિયાદ નોંધાવી છે કે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | ઉંડાચનારાઘવ ફળિયામાં રહેતા પ્રતિકે ફરિયાદ નોંધાવી છે કે તેમના બહેન ઉર્વશી નોકરી માટે જવા ગાડી પકડવા પેટ્રોલપંપ પરરિક્ષાવાળાને પૈસા આપતી વેળા રિક્ષામાંથી મોબાઈલ અજાણ્યો તફડાવી ગયો હતો. રૂ.7500ના મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે.જ્યારે બીજા બનાવમાં બાંગીયા ફળિયામાં આવેલ બેકરીમાં કામ કરતા વિશાલ તિવારીનો મોબાઈલ કિંમત રૂ.1650 બેકરીમાં કામ કરતી વેળા કોઈ અજાણ્યો ઉઠાવી જતા ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

બીલીમોરામાં મોબાઈલ ચોરીની બે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...