તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • વાંસદા |ભારત સરકારના સ્વચ્છતા અંતર્ગતના કાર્યક્રમ હેઠળ આજરોજ સવારે બીલીમોરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |ભારત સરકારના સ્વચ્છતા અંતર્ગતના કાર્યક્રમ હેઠળ આજરોજ સવારે બીલીમોરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |ભારત સરકારના સ્વચ્છતા અંતર્ગતના કાર્યક્રમ હેઠળ આજરોજ સવારે બીલીમોરા ભાજપ પરિવાર દ્વારા બીલીમોરા ખાડા વિસ્તારમાં સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં નવસારી વિસ્તારનાં સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય મંગુભાઇ પટેલ, બીલીમોરા પાલિકા પ્રમુખ સુમનલતાબેન, ભાજપ શહેર પ્રમુખ પ્રજ્ઞેશભાઇ તેમજ ભાજપ પરિવારના સભ્યોએ ખાડા માર્કેટની સફાઇ હાથ ધરી લોકોને ગંદકી નહી ફેલાવવાનું જણાવી સ્વચ્છતા રાખવા સૂચન કર્યુ હતું. તસવીર- પ્રબોધ ભીડે

બીલીમોરામાં સફાઇ અભિયાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો