તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા | બીલીમોરામોહનલાલ ચુનીલાલ શાહ સાંસ્કૃતિક ભવન, સોમનાથ સંકુલ ખાતે

બીલીમોરા | બીલીમોરામોહનલાલ ચુનીલાલ શાહ સાંસ્કૃતિક ભવન, સોમનાથ સંકુલ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરામોહનલાલ ચુનીલાલ શાહ સાંસ્કૃતિક ભવન, સોમનાથ સંકુલ ખાતે 29મી ફેબ્રુઆરી સોમવારે બપોરે 3.30 કલાકે ભારતરત્ન મોરારજી દેસાઈના 120મા જન્મદિનની ઉજવણી પ્રસંગે મોરારજી દેસાઈના પૂર્વ સચિવ અને પૂર્વ અધ્યક્ષ ઈન્ડિયન પેટ્રોલિયમ લિ. વડોદરાના હસમુખભાઈ શાહ સ્વ. મોરારજીભાઈ દેસાઈના જીવન ચરિત્ર ઉપર વક્તવ્ય રજૂ કરશે.

સ્વ. મોરારજી દેસાઈના જીવનચરિત્ર ઉપર વક્તવ્ય

અન્ય સમાચારો પણ છે...