તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરા નજીક ટ્રેન અડફેટે અજાણ્યાનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરા રેલવે આઉટ પોસ્ટ પો.સ્ટેશનએ આપેલ વિગત મુજબ તા.7-9-2016ની રાત્રે 10.40 વાગ્યાના અરસામાં બીલીમોરા રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 1 ઉપરથી ડાઉન લાઇન પરથી પસાર થતી કોઇક ટ્રેનની અડફેટે અજાણ્યો વ્યક્તિ રેલવે અંડરગ્રાઉન્ડવાળા ગરનાળા પાસે આવી જતા ટ્રેનની ટક્કરે કપાઇ જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું છે.મરણ જનાર અજાણ્યા શખ્સની ઉંમર 45 વર્ષ છે.શરીરે મધ્યમ બાંધો રંગે ઘઉવર્ણ,ઉંચાઇ 5 ફૂટ 3 ઇંચ જોકે મરનારનો મૃત દેહનો કબજો બીલીમોરા પોલીસે રેલવે પો.એ લીધો ત્યારે તે નગ્ન અવસ્થામાં હતો.જેથી મરનારની ઓળખ સંબંધે કોઇ માહિતી મળી શકી નહોતી..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો