તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Bilimora
 • બીલીમોરા | નવસારીએલસીબી પીઆઈ પંચાલ તેમજ પોલીસ અધિક્ષકની સૂચના આધારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરા | નવસારીએલસીબી પીઆઈ પંચાલ તેમજ પોલીસ અધિક્ષકની સૂચના આધારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા | નવસારીએલસીબી પીઆઈ પંચાલ તેમજ પોલીસ અધિક્ષકની સૂચના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના રણછોડ માનસિંહ અને એલસીબીના ફેઝલ મલિક બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને બાતમી મળી કે બીલીમોરા પ્રોહિબિશન ગુનાનો વોન્ટેડ આરોપી બિપીન પ્રકાશભાઈ નાયકા (રહે. ધમડાચી ફાટક) બીલીમોરાની નજીકના ઉંડાચ ખાતે આવનાર છે. બાતમીના આધારે વોન્ટેડ આરોપી ઉંડાચ ખાતે આવતા તેને ઝડપી પાડ્યો હતો. અંદાજે મહિના અગાઉના બીગરી ખાતેની પોલીસ રેડ દરમિયાન આરોપી ભાગી છૂટ્યો હતો. રૂ. 60,540નો દારૂ તથા 40 હજારની ગાડી સાથે રૂ. 1,00,540ના મુદ્દામાલના ગુનાના વોન્ટેડ આરોપી બિપીન નાયકાને આગળની કાર્યવાહી માટે બીલીમોરા પોલીસને સોંપવામાં આવ્યો છે.

પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી ઉંડાયથી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો