• Gujarati News
  • બીલીમોરા | બીલીમોરાદેસરા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે શ્રીલક્ષ્મી

બીલીમોરા | બીલીમોરાદેસરા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે શ્રીલક્ષ્મી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરાદેસરા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે શ્રીલક્ષ્મી નોવેલ્ટી સ્ટોરમાં માલિકે સવારે દુકાનનું શટર ખોલતા દુકાનનો સામાન વેરવિખેર જોયો હતો અને દુકાનના છત પરનાં સિમેન્ટના પતરાં તોડી, પ્લાયની સિલિંગ તોડી અંદર પ્રવેશેલા ચોર દુકાનમાં પ્રવેશી ચોરી રૂ.1500નું પરચુરણ અને રૂ.4000નો કોસ્મેટિકનો સામાન, રૂ.7000 રોકડા અને ગાયદાન માટે મૂકેલા ગલ્લામાંથી રૂ.2500 મળી કુલ રૂ.15000ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

બીલીમોરામાં કટલરીની દુકાનમાં ચોરી