તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા |પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ બીલીમોરાનું 66મું વાર્ષિક સંમેલન અને સાધારણ

બીલીમોરા |પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ બીલીમોરાનું 66મું વાર્ષિક સંમેલન અને સાધારણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા |પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ બીલીમોરાનું 66મું વાર્ષિક સંમેલન અને સાધારણ સભા તા.18.6.2017 રવિવારના દિનેસવારે 9 કલાકે સંસ્થાના મકાનમાં યોજવામાં આવી છે. પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બાબુભાઇ નેમલાભાઇ પ્રજાપતિ અને અતિથી વિશેષ તરીકે કરસનભાઇ ખુશાલભાઇ મિસ્ત્રી અને ઉત્તમભાઇ વિઠ્ઠલભાઇ લાડ ઉપસ્થિત રહેશે. તબક્કે એસ.એસ.સીમાં જેઓએ 70ટકા થી ઉપર ગુણાંક મેળવ્યા છે તેવા સમાજનાં વિદ્યાર્થી ભાઇ બહેનોનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જેઓએ 60 ટકાથી વધુ ગુણાંક મેળવ્યા છે અને આગવી સિધ્ધિ મેળવેલ હોય તેવા ભાઇ બહેનોનું સન્માન કરવામાં આવશે. માટે માર્કશીટની ઝેરોક્ષ કોપી તા.12.6.2017 પહેલા સંસ્થાની ઓફિસમાં જમા કરાવવી.

બીલીમોરા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનું સંમેલન યોજાશે

અન્ય સમાચારો પણ છે...