તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં ગૌરી-ગણેશનું વિસર્જન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાં ગૌરી-ગણેશનું વિસર્જન

બીલીમોરામાં ગુરૂવારે 7 દિવસના સ્થાપન કરાયેલ ગૌરી ગણપતીની 100 થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. ગણપતિ બાપાની નાની-મોટી પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતુ. જેમાં બીલીમોરા દેવસર નવનાથ આશ્રમમાં ગણપતિ વિસર્જનમાં નાશીકથી આમંત્રીત કરાયેલ શીવનાદ વાદ્યપથક ઢોલ તાશા મંડળે ભારે આકર્ષણ જમાવ્યું હતુ. એક સરખા વસ્ત્ર પરીધાનમાં સજ્જ યુવક યુવતીઓએ ઢોલના તાલે બીલીમોરાની પ્રજામાં ભારે આકર્ષણ ફેલાવ્યું હતું જે જોવા ભારે ભીડ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...