તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા |બીલીમોરા ખાતે ફ્રેન્ડસ ન્યુ ઇંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ સંચાલીત જે.જે.મહેતા

બીલીમોરા |બીલીમોરા ખાતે ફ્રેન્ડસ ન્યુ ઇંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ સંચાલીત જે.જે.મહેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા |બીલીમોરા ખાતે ફ્રેન્ડસ ન્યુ ઇંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ સંચાલીત જે.જે.મહેતા સાર્વ.હાઇસ્કુલમાં ગુરૂપૂર્ણિમાં ઉત્સવની સંતોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ.આચાર્ય સ્વામી, પૂ.યજ્ઞદર્શન સ્વામી પૂ.પ્રિય સ્મરણ સ્વામી તથા પૂ.કિર્તી સ્મરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને ગુરૂનું મહત્વ બાળ માનસ પર સંસ્કાર સિંચન વિશે પ્રેરણાત્મક ઉદબોધન કર્યુ હતુ, જે બાળકોએ રસપૂર્વક માણ્યુ હતુ. દરમિયાન વ્યસનના નુકશાન વિશેનો વિડીયો પ્રદર્શીત કરી તેનું નિદર્શન કરી વ્યસન મુક્તિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

બીલીમોરા જે.જે.મહેતા હાઇ.માં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...