તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • નવસારી | લાયન્સ લાયનિસકલબ બીલીમોરા અને જય જલારામ ટ્રસ્ટ બીલીમોરા આયોજિત

નવસારી | લાયન્સ-લાયનિસકલબ બીલીમોરા અને જય જલારામ ટ્રસ્ટ બીલીમોરા આયોજિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | લાયન્સ-લાયનિસકલબ બીલીમોરા અને જય જલારામ ટ્રસ્ટ બીલીમોરા આયોજિત 23મીએ ત્રિકમદાસઅને મિસ્ત્રી સમસ્ત પરિવાર યુકેના સૌજન્યથી જનતા માટે આંખ તપાસી રાહતદરે ચશ્મા શિબિર કેમ્પ યોજાયો હતો. પ્રસંગે એમજેએફ પીડીજી ડો. વિજયભાઈ દેસાઈ, પાલિકાના પ્રમુખ સુમલતાબેન વર્મા, લાયન પ્રમુખ મહેન્દ્રભાઈ ગોળવાલા, લાયનિસ પ્રમુખ ઉર્મિલા દેસાઈ, મંત્રી ભગવતીપ્રસાદ દાસ, પિરોજાબેન તવડિયા સહિત કલબના સભ્યો હાજર રહ્યા હતા. કેમ્પ દ્વારકાધીશ મંદિર હોલ ખાતે યોજાયો હતો. કેમ્પનો 436 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને 27 જેટલા મોતિયાના દર્દીઓએ લાભ લીધો હતો.

બીલીમોરામાં ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...