તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • નવસારી |યુ.સી. માસ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ અબેકસ એન્ડ મેન્ટલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |યુ.સી. માસ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ અબેકસ એન્ડ મેન્ટલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |યુ.સી. માસ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ અબેકસ એન્ડ મેન્ટલ એરેથમેટિક કોમ્પિટીશનનું આયોજન બરોડા ખાતે કરાયું હતું. જેમાં આખા ગુજરાત રાજ્યના કુલ 3500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લાના યુ.સી.માસ બીલીમોરાના વિદ્યાર્થીઓએ ગાણિતિક સ્પર્ધામાં વિવિધ લેવલમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ 200 દાખલાઓ ફક્ત 8 મિનિટમાં ગણવાના હોય છે. જેમાં યુ.સી.માસ બીલીમોરાની વિદ્યાર્થિની યાના પટેલ રાજ્યમાં ગાણિતિક લેવલ ઈ-3મા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ટ્રોફી મેળવી હતી.

ગાણિતિક સ્પર્ધામાં બીલીમોરા સેન્ટરની વિદ્યાર્થિની પ્રથમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો