• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા |કલા મહાકુંભ 2017 અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ બી.ડી.ગોહિલ વિદ્યાલય,નવસારી

બીલીમોરા |કલા મહાકુંભ-2017 અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ બી.ડી.ગોહિલ વિદ્યાલય,નવસારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા |કલા મહાકુંભ-2017 અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ બી.ડી.ગોહિલ વિદ્યાલય,નવસારી ખાતે તા.3.8.2017 ને ગુરૂવારે યોજાઇ હતી, જેમાં સંગીત વિભાગમાં 11થી 20 વર્ષના બાળકોની સુગમ સંગીત હરિફાઇમાં અમારી શાળા અસ્પી કન્યા વિદ્યાલય ખાનગી પ્રાથમિક વિભાગ,પ્રકાશ વિદ્યાલય,આંતલિયાના ધોરણ-8 નો વિદ્યાર્થી હર્ષ દેવીલાલ સાલવીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. શાળાના શિક્ષક જયેશભાઇ રાણા અને શિક્ષિકા સોનલબેન પટેલે હર્ષને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આચાર્ય જયશ્રીબેન દેસાઇ, સુપરવાઇઝર બીનાબેન મહેતા ટ્રસ્ટીઓ તથા શાળા પરિવારે હર્ષને અભિનંદન પાઠવ્યા હતા.

અસ્પી કન્યા શાળાનું ગૌરવ, ખેલ મહાકુંભમાં પ્રથમ

અન્ય સમાચારો પણ છે...