તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેબર લોઝ એસો.ના પ્રમુખપદે 7મીવાર આર.સી. પટેલની વરણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લેબરલોઝ પ્રેકટીશનર્સ એસોસિએશનની મળેલી વાર્ષિક સાધારણ સભામાં વર્ષ 2017-18 માટે વલસાડ-ડાંગ જિલ્લા એસો.ના પ્રમુખપદે સાતમીવાર કામદાર નેતા આર.સી. પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

એસો.ના બંધારણ મુજબ વર્ષ 2017-18 માટે કમિટીની રચના કરવા લેબર લોઝ પ્રેકટીશનર્સ એસો.ના હોદ્દેદારોની મળેલી વાર્ષિક સાધારણ સભામાં સૌ પ્રથમ એસો.ના પ્રમુખની વરણી માટે બારના તમામ આગેવાનોએ સર્વાનુમતે કામદાર નેતા આર.સી. પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જેને તમામ સભ્યોએ વધાવી લીધો હતો. એસો.ના ઉપપ્રમુખ તરીકે બીલીમોરાના એડવોકેટ મનોજ પારેખ, મંત્રી તરીકે સુરતના એડવોકેટ અપૂર્વ શાહ, સહમંત્રી તરીકે સુરતના યુનિયન પ્રતિનિધિ હિતેશ પટેલ, ખજાનચી તરીકે વલસાડના ઉમેશ પટેલ, ઓડિટર તરીકે બીલીમોરાના શ્રીકાંત પુરોહિત અને કાર્યવાહક સમિતિમાં જગુભાઈ પટેલ, પરેશ રાણા અને ઉત્તમભાઈ ટંડેલની નિમણૂક કરાઈ હતી.

ઉપપ્રમુખ તરીકે મનોજ પારેખ, મંત્રી તરીકે અપૂર્વ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો