તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી | બીલીમોરા ખાતે રહેતો અને બી.એસ.પટેલ સ્કુલમાં ધોરણ 5

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | બીલીમોરા ખાતે રહેતો અને બી.એસ.પટેલ સ્કુલમાં ધોરણ 5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જલ નિરવ દેસાઇ અમદાવાદના કાંકરીયા ખાતે 16મી નેશનલ અને સ્ટેટ લેવલની યુસીમાસની એબેક્સ અને મેન્ટલ એરીથમેટીક્સની સ્પર્ધામાં ભારતમાંથી 7000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં F-2 કેટેગરીમાં 4th રનર્સઅપ તરીકે વિનર થઇ ટ્રોફી મેળવી હતી. જલ દેસાઇએ વિનર થઇને એમના પરિવાર, સ્કુલ તેમજ યુસીમાસ બીલીમોરાને ગૌરવ અપાવ્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.

યુસીમાસ સ્પર્ધામાં જલ નિરવ દેસાઇ ફોર્થ રનર્સઅપ

અન્ય સમાચારો પણ છે...