તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં ગણેશ મંડળ દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાવાંકા મહોલ્લો વિસ્તારમાં બાળ યુવક ગણેશ મંડળ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના કારણે તેમજ સમાજ ઉત્કર્ષતા કરાતા વિવિધ કાર્યો થકી મંડળએ આદર્શ ગણેશ મંડળ તરીકેનું કાર્ય ખરેખર અર્થમાં સાર્થક કર્યુ છે.

બીલીમોરા બાળ યુવક મંડળ દ્વારા દસ દિવસ ચાલતા ઉત્સવમાં સેવાકીય તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી મંડળ દ્વારા સમાજના જરૂરીયાત મંદ લોકોને સેવા સહાયપૂરી પાડવામાં આગળ પડતો ભાગ રહ્યું છે. મંડળ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જાણબાદ અગ્રણ્ય નાગરીકોનો પણ સાથ સહકાર તેમને મળી રહ્યો છે. મંડળ દ્વારા એવા લોકોની સહાય કરવામાં આવે છે,જેઓ ખરેખર સહાયને પાત્ર છે એવા જરૂરીયાત મંદલોકોને મદદ પહોંચાડવાનો રહે છે. બી.વાય.જી.એમ મંડળના બધા પ્રમુખ અને બધાજ કાર્યકર્તાઓનો ભાવ રાખી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. એક આદર્શ ગણેશ મંડળનું નામ સાચા અર્થમાં સાર્થક કરતું મંડળનું કાર્ય માત્ર ઉત્સવ પૂરતુ સિમિત નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો