તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઝળક્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા |હાલમાં ડાંગ જિલ્લામાં યોજાયેલ ડાંગ દરબારમાં 8મી ગ્રામીણ ઓલમ્પિક સ્પર્ધામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આર્ચરી સ્પર્ધામાં જે.જે.મહેતા સાર્વજનિક હાઇસ્કુલના આર્ચરી ખેલાડી ભાઇઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ઉજળો દેખાવ કર્યો હતો.જેમાં ખેલાડીઓએ બે ગોલ્ડ મેડલ,બે સિલ્વર મેડલ,તથા બે બ્રોન્ઝ મેડલ જીતીને શાળાનું નામ રોશન કરેલ છે.વિદ્યાર્થીઓએ મેળવેલ તેમની સિધ્ધી બદલ શાળા પ્રમુખ પ્રા.બી.એચ.પટેલ,મંત્રી મગનભાઇ પટેલ,નીનાબેન મહેતા આર્ચરી કોચ જીતેન્દ્ર રાજપૂત તથા શાળા પરિવારના તમામ સભ્યોએ શુભેચ્છા સહ અભીનંદન પાઠવ્યા હતા તથા વિજેતા ખેલાડીઓને જે.જે.મહેતા પરિવારના અમોલભાઇ મહેતા તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો