તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા |બીલીમોરામાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરા |બીલીમોરામાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા |બીલીમોરામાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ આગામી 23મી માર્ચે શહિદ દિને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં નીકળનારી રેલીના આયોજન માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાના યુવા મોરચાના યુવાનો, કાર્યકરો સાથે વિચારગોષ્ઠી કરી હતી.બીલીમોરામાં શહીદ દિને ગંગામાતા મંદિરથી નીકળનારી રેલીમાં અંદાજિત 15 હજાર કરતા વધુ લોકો ઉપસ્થિત રહેશે. જે અંગે વ્યવસ્થાની ચર્ચા કરી હતી. નવસારી ભાજપ જિલ્લા મોરચાના પ્રમુખ સનમભાઈ તેમજ બીલીમોરા શહેર યુવા મોરચાના ચિંતનભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં 25થી વધુ મુસ્લિમ યુવાનો ભાજપમાં જોડાયા હતા.

શહિદ દિને નીકળનારી રેલી અંગે વિચારગોષ્ઠિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો