તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાના આગમન સાથે દેશી ફ્રિઝની બોલબાલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાના આગમન સાથે દેશી ફ્રિઝની બોલબાલા

કાળઝાળ ગરમી શરૂ થતા લોકો ઠંડા પાણી,ઠંડા પીણા તરફ આકર્ષાય રહયા છે.જોકે આજના ઇલેકટ્રોનીક હાઇટેક યુગમાં પણ ફ્રીઝ જેવા માટીના માટલાનો ઉપયોગ હજુ આજે પણ અકબંધ રહયો છે.બીલીમોરાના રસ્તા ઉપર આવો એક દેશી ફ્રીઝ માટલાના વેચાણ અર્થે ફેરીયો માટલા વેચતો નજરે પડ્યો હતો. તસવીર-પ્રબોધ ભીંડે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો