તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઠા નજીક નદી કિનારે જુગાર રમતાં 4 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના ભાઠા ગામે બાતમી આધારે અંબીકા નદીના કિનારે ઝાડીમાં જુગાર રમતા ચાર લોકોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ્લે રૂ.5100/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીલીમોરા પોલીસના માણસો પ્રોહીબીશન તથા જુગારનાં કેસોની શોધમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બીલીમોરા પોલીસના સુરેશભાઇ સહારને ભાઠા ગામી હદમાં અંબીકા નદીના કિનારે જુગાર રમી રહયા હોવાની બાતમી મળતા પોલીસના સ્ટાફના માણસોએ બાતમીવાળી ભાઠા ગામની હદમાં અંબીકા નદીના કિનારે ચાર જણા હાર-જીતનો જુગાર રમતા તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતાં.જેમાં હિરેન ભરતભાઇ ઓડ,કલ્પેશ રમેશભાઇ ઓડ,કમલેશ સુરેશ ઓડ(ત્રણે રહે. જુની સરાલાઇન,દ્વારકાધીશ મંદિરની બાજુમાં બીલીમોરા),સુરજ જ્ઞાનચંદ્ર ગુપ્તા (રહે.વ્યંકટેશ્વર નગર,સરદાર માર્કેટ પાછળ)બીલીમોરાને ઝડપી પાડી તેમની પાસેથી દાવ પરના અને અંગે ઝડપીના મળી કુલ્લે રૂ.5100/- નો મુદ્દામાલ ઝડપી ચારે જણાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો