તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવસરમાં ગંદાં પાણીના નિકાલ મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનજીકના દેવસર ગામે નવી બનેલી ગૌશાળાના નીકાલ થતું ગંદુ પાણી મુદ્દે સામસામે પક્ષે મારામારી સુધી વાત પહોંચતા બંને પક્ષો દ્વારા વાહનો,મકાન તેમજ મીલ્કતોને નુકશાન પહોંચાડતા બંને પક્ષોના 33 લોકો વિરૂધ્ધ મારામારીનો ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીલીમોરા નજીકના દેવસર ગામે આવેલ નવનાથ આશ્રમની ગૌશાળા બનાવી છે.આ ગૌશાળાના ગંદા પાણીનાં નિકાલનો પ્રશ્ને મુદ્દો પેચીદો બની ગયો છે.આ પાણીનો નીકાલ મેઇન રોડ પરથી થતા ગામ લોકો તથા ગૌશાળાના લોકો વચ્ચે થોડા સમયથી વિવાદ ચાલી રહયો છે.આ વિવાદ મારામારી સુધી પહોંચતા ગઇકાલે મોડી રાત્રે બંને પક્ષો ઉશ્કેરાઇ જઇ એક પક્ષના માણસોએ સામાવાળા પક્ષનું મકાનનું ફર્નીચર તેમજ આઇસર ટેમ્પો તેમજ અન્ય વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું તો સામ પક્ષે પણ ગૌશાળા ઉપર બેફામ પથ્થર મારો કરતા ગૌશાળા પર હાજર નીખીલભાઇને માથાના ભાગે ઇજા પહોંચતા ટાંકા લેવા પડ્યા તેવી રીતે હાર્દિક પટેલને પણ ...અનુસંધાન પાના નં. 2

બંને પક્ષો મળી 33 લોકો સામે પોલીસમાં ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો