કલા-મહાકુંભમાં અસ્પી કન્યા વિદ્યાલયનું ગૌરવ

બીલીમોરા | કલા-મહાકુંભ 2018 તાલુકા કક્ષાનો સોમનાથ સંકુલ ખાતે યોજાયો હતો, જેમાં ગણદેવીની વિવિધ શાળાઓએ ભાગ લઇ સફળ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:20 AM
કલા-મહાકુંભમાં અસ્પી કન્યા વિદ્યાલયનું ગૌરવ
બીલીમોરા | કલા-મહાકુંભ 2018 તાલુકા કક્ષાનો સોમનાથ સંકુલ ખાતે યોજાયો હતો, જેમાં ગણદેવીની વિવિધ શાળાઓએ ભાગ લઇ સફળ બનાવ્યો હતો. અસ્પી કન્યા વિદ્યાલયના બાળકોએ પણ વિવિધ કૃતિમાં વિજેતા થઇ શાળાનું ગૌરવ વધાર્યુ છે. પ્રા. વિભાગમાં લગ્નગીતમાં પ્રથમ પટેલ એની લોકગીતમાં પ્રથમ ક્રમ સાલ્વી દિપાલી તેમજ તબલા વાદનમાં તૃતીય ક્રમ યશ સોલંકીએ પ્રાપ્ત કર્યો છે. મા. વિભાગમાં સમૂહલગ્ન ગીતમાં દ્ધિતિય ક્રમ પટેલ વૈશ્વીએ પ્રાપ્ત કર્યો છે.

X
કલા-મહાકુંભમાં અસ્પી કન્યા વિદ્યાલયનું ગૌરવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App