કેસલી ગામે ઘરની છતના હુક સાથે ફાંસો ખાઈ યુવકનો આપઘાત

બીલીમોરા નજીકના કેસલી ગામે રહેતા એક 29 વર્ષીય યુવકે તેના ઘરમાં ઘરની છતના હુક સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:16 AM
Bilimora - કેસલી ગામે ઘરની છતના હુક સાથે ફાંસો ખાઈ યુવકનો આપઘાત
બીલીમોરા નજીકના કેસલી ગામે રહેતા એક 29 વર્ષીય યુવકે તેના ઘરમાં ઘરની છતના હુક સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. અગમ્ય કારણ કારણસર યુવકે આત્મહત્યા કરી લેતા પરિવાર શોકની લાગણી પ્રસરી છે. પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર કનક ઉર્ફે મોન્ટુ નંદકિશોર શર્મા ,(29), રહે. કેસલી ચાર રસ્તા, તા..ગણદેવી જે કેસલી ગામે તેના બે ભાઈઓ સાથે રેહતો હતો અને આંતલીયા જી.આઈ.ડી.સી. માં આવેલ એન.પી. ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતો હતો. મંગળવારના રોજ કનક ઉર્ફે મોન્ટુ એ નોકરી બોર રજા પાડી હતી. મંગળવારે બપોરના સમયે કનક ઉર્ફે મોન્ટુ એ કેસલી તેના ઘરે બીજા માળે છત ની હુક સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો લગાવી કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સમયે ઘરમાં તેનો મોટો ભાઈ અને નાનો ભાઈ તેમની ...અનુસંધાન પાના નં. 2

X
Bilimora - કેસલી ગામે ઘરની છતના હુક સાથે ફાંસો ખાઈ યુવકનો આપઘાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App