• Gujarati News
  • બીલીમોરા વીજ કંપનીની કચેરીમાં કથા

બીલીમોરા વીજ કંપનીની કચેરીમાં કથા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા દિ ાણ ગુજરાત વીજ કંપનીની વાંકા મહોલ્લાની કચેરીમાં તથા ગુજરાત રેલવે પોલીસ સ્ટેશનમાં પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન સત્યનારાયણની મહાપુજા રાખવામાં આવી હતી. દિ ાણ ગુજરાત વીજ કંપનીમાં અધિકારી બી.બી. પટેલ તથા રેલવે પોલીસમાં હે.કો. માધુભાઈ તથા ભાવસિંગભાઈએ મહાપુજાનો લાભલીધો હતો. તસવીર નંદુ ભીડે