ધુળેટીને હવે માંડ બે ત્રણ દિવસ બચ્યા છે ત્યારે બીલીમોરાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધુળેટીને હવે માંડ બે ત્રણ દિવસ બચ્યા છે ત્યારે બીલીમોરાના બજારમાં દુકાનો પીચકારી, રંગે વગેરેથી સજ્જ બની છે. ધૂળેટી એવો ઉત્સવ છે. જ્યાં લોકો નાત-જાત, આબાલ વૃદ્ધ હરકોઈ રંગેચંગે ઉત્સવ ઉજવતા હોય અને એકબીજાને રંગોથી રંગતા હોય બીલીમોરાના બજારો રંગભર્યા તહેવારની ઉજવણી કરવા સજ્જ બન્યા છે. તસવીર-પ્રબોધ ભીડે

બીલીમોરાના બજારમાં ધુળેટીનો માહોલ જામ્યો

અન્ય સમાચારો પણ છે...